Big Order : સોલાર કંપનીને મળ્યો મોટો ઓર્ડર, શેર ખરીદવા પડાપડી, ગુજરાત સરકારે પણ આપ્યો છે 1,340 કરોડનો ઓર્ડર
આ કંપનીનો શેર આજે 03 સપ્ટેમ્બરના રોજ ઈન્ટ્રાડેમાં 3.5 ટકા વધીને 972 રૂપિયા થયો હતો. આ કંપની ભારતની સૌથી મોટી સોલર O&M પ્રદાતા પણ છે. સ્થાનિક બ્રોકરેજ અરિહંત કેપિટલના તાજેતરના અહેવાલ મુજબ, આ કંપની લિસ્ટેડ સ્પર્ધકોમાં મજબૂત સ્થિતિમાં છે. ભારતનો પ્રથમ બાયો-હાઈડ્રોજન પ્રોજેક્ટ વિકસાવવા માટે સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે ઉભરી આવી છે
Most Read Stories