Steel Sector ની આ કંપનીએ કરી Defence Sector માં એન્ટ્રી, છેલ્લા 8 વર્ષમાં ત્રણ વખત આપ્યું Bonus
ભારતની સ્ટીલ ટ્યુબ અને પાઇપ ક્ષેત્રની અગ્રણી કંપની રામા સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડે સંરક્ષણ ક્ષેત્રમાં એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ 31 ઓગસ્ટ, 2024 ના રોજ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, રામા ડિફેન્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી. આ નવા એકમને 2 સપ્ટેમ્બર 2024 ના રોજ કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી સંસ્થાપનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું.
Most Read Stories