Share Market : સપ્ટેમ્બર 2024માં Nifty Red કે Green માં બંધ થશે ? જાણો Nifty50 ના ઐતિહાસિક ચાર્ટ વડે

નિફ્ટી એ ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક છે, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા સંચાલિત થાય છે. તેને નિફ્ટી 50 પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી 50 અગ્રણી કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે. આ સપ્ટેમ્બર મહિનામાં Nifty 50 Red પર કે Green માં બંધ થશે? આ પ્રશ્નનો જવાબ નિફ્ટી 50ના ઐતિહાસિક ચાર્ટ દ્વારા અહીં આપવામાં આવ્યો છે.

| Updated on: Sep 06, 2024 | 6:00 PM
નિફ્ટીમાં સમાવિષ્ટ કંપનીઓની પસંદગી તેમના માર્કેટ કેપના આધારે થાય છે, એટલે કે કંપનીના કુલ બજાર મૂલ્યના આધારે. નિફ્ટી એ શેરબજારની દિશા અને વલણનું મુખ્ય સૂચક છે. તે રોકાણકારો અને વેપારીઓને બજારની એકંદર પરિસ્થિતિ વિશે માહિતી આપે છે. હવે સપ્ટેમ્બરને લઈ Nifty 50 ની સ્થિતિ અંગે અહીં ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું.

1 / 6
આ વાત સમજવા માટે પહેલા ચાર્ટ સમજવો પડશે. ચાર્ટ બે બાબતો સ્પષ્ટ કરે છે જેમાં સપ્ટેમ્બર 2018 અને 2011 ના માસિક ચાર્ટ વડે આ સમગ્ર એનાલિસિસ સરળતાથી સમજી શકાશે.

2 / 6
સપ્ટેમ્બર 2018 થી, નિફ્ટીમાં એક વલણ છે કે જો એક વર્ષમાં નિફ્ટી સપ્ટેમ્બર મહિનામાં  Green માં બંધ થશે, તો પછીના વર્ષમાં તે Red માં બંધ થશે. જો આ trading જોવામાં આવે તો સપ્ટેમ્બર 2024માં નિફ્ટી Red માં બંધ થવાની પ્રબળ સંભાવના છે કારણ કે તે ગયા વર્ષે ગ્રીનમાં બંધ થયો હતો.

3 / 6
આવું થવા પાછળનું એક કારણ હોઈ શકે છે અને તે એ છે કે જૂનથી નિફ્ટી દર મહિને સતત નવી ઊંચી સપાટી બનાવી રહ્યો છે અને ખૂબ જ ઉપર ગયો છે. તેથી આ મહિને સુધારાનું વાતાવરણ બની શકે છે.

4 / 6
બીજી વસ્તુ - જો આપણે વર્ષ 2011 ના માસિક ચાર્ટ પર નજર કરીએ તો, બજાર સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં નકારાત્મક રહે છે. 2011 થી 2023 સુધીના 13 વર્ષમાં નિફ્ટી સપ્ટેમ્બર મહિનામાં માત્ર 5 વખત લીલા નિશાનમાં બંધ થયો હતો.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">