Profit Stock: Bank Niftyમાં મોટી તેજીના એંધાણ, આ કારણે Banking Sector ના શેર લગાવશે મોટી છલાંગ!
શેરબજાર સોમવારે 02 સપ્ટેમ્બરના રોજ ટાટા મોટર્સ, NTPC અને ભારતી એરટેલે બજારને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને આઇટીસીએ સંતુલન જાળવી રાખ્યું હતું. આ સાથે IT અને બેન્કિંગ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. સોમવારે શેરબજાર સારા ઉછાળા સાથે બંધ થયું. હવે Bank Nifty ના શેરમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
Most Read Stories