સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ દ્વારા મહિલાઓ માટે સ્ટોલ શરૂ કરાયા

સુરત રેલવે સ્ટેશન ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલય દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ રાજ્યના તમામ રેલવે સ્ટેશન ઉપર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:52 PM
સુરત રેલવે સ્ટેશન ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે.

1 / 7
રેલ્વે મંત્રાલય દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ  રાજ્યના તમામ રેલવે સ્ટેશન ઉપર છે.

2 / 7
સુરત રેલવે અને સુરત મહાનગરપાલિકા યુસીટી વિભાગ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે.

3 / 7
આ સ્ટોલમાં તેઓ મહિલાઓને લગતી તમામ વસ્તુઓ તમેજ વિવિધ વસ્તુઓ વેચાણ કરે છે. મહિનામાં ફક્ત 15 દિવસ જ આ સ્ટોલ લગાવવામાં આવે છે.

4 / 7
આ સ્ટોલ પર જ્વેલરી, કપડા,પર્સનું વેચાણ કરવામાં આવે છે અને તેની માટે 15 દિવસ માટે ફક્ત 1000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે.

5 / 7
દરેક મહિલાને 15 દિવસ સમય મળે છે, 24 કલાક કે 12 કલાક જેટલો સમય ચાલુ રાખવો હોય તે રાખી શકે છે.

6 / 7
સખી મંડળ 17000 મહિલાઓ દ્વારા વોકલ ફોર લોકલની પ્રોડક્ટ વેચવામાં આવે છે, જેમાં આ મહિલાઓ પોતાના હાથથી બનાવેલી પ્રોડક્ટોનું વેચાણ કરતી હોય છે.  Input Credit- sanjay chandel

7 / 7

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">