AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu Engagement : બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્નના 8 દિવસ પહેલા સગાઈ કરી, જુઓ ફોટો

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુએ સગાઈ કરી લીધી છે. શનિવાર (14 ડિસેમ્બર)ના રોજ આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈ સગાઈ કરી છે. બેડમિન્ટન ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે.

| Updated on: Dec 15, 2024 | 12:47 PM
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંઘાશે. તમને જણાવી દઈએ કે, પીવી સિંધુએ શનિવારના રોજ વેંકટ દત્તા સાઈ સાથે સગાઈ કરી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

1 / 5
ફોટોમાં જોઈ શકાય છે કે, પીવી સિંધુ બ્લુ કલરનું ગાઉન પહેર્યું છે. વેંકટ દત્તા શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. પીવી સિંધુ વેંકટને કેક ખવડાવતી પણ જોવા મળી રહી છે. ફોટો શેર કરતાની સાથે પીવી સિંધુએ ક્વોટ પણ લખ્યો છે. આ ફોટો પર યુઝર અને સ્ટાર કોમેન્ટ કરી રહ્યા છે.

2 / 5
તમને જણાવી દઈએ કે, પીવી સિંધુ 22 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંઘાશે. ત્યારબાદ 24 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં રિસેપ્શનું આયોજન કરવામાં આવ્યું છે.

3 / 5
પીવી સિંધુ હૈદરાબાદના આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાથે લગ્ન કરવા જઈ રહી છે.સિંધુના પિતાએ જણાવ્યું હતુ કે, બંન્નેનો પરિવાર પહેલાથી જ એકબીજાને ઓળખેછે.

4 / 5
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્નના 8 દિવસ પહેલા સગાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, પીવી સિંધુના થનારા પતિની નેટવર્થ અંદાજે 150 કરોડ રુપિયા છે.

5 / 5

ક્રિકેટના લગતા વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">