આ છે IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં ઝડપી 100 સિક્સ મારનાર દમદાર ખેલાડીઓ, 2 ગુજ્જુ ખેલાડી પણ લિસ્ટમાં સામેલ

IPL History : આઈપીએલની દરેક સિઝનની દરેકમાં મેચમાં સિક્સરની આતશબાજી જોવા મળતી હોય છે. ઘણા ખેલાડીઓએ તો સૌથી ઓછા બોલમાં 100 સિક્સ પણ પૂરી કરી છે. ચાલો જાણીએ આવા ખેલાડીઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 6:26 PM

ઓલરાઉન્ડર આન્દ્રે રસલએ આઈપીએલમાં  657 બોલમાં 100 સિક્સ પૂરા કર્યા હતા.

1 / 7
દમદાર ક્રિકેટર ક્રિસ ગેલએ આઈપીએલમાં 943 બોલમાં 100 સિક્સ પૂરા કર્યા હતા.

2 / 7
ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડયાએ આઈપીએલમાં 1046 બોલમાં 100 સિક્સ માર્યા હતા.

3 / 7
ઓલરાઉન્ડર પોલાર્ડે આઈપીએલમાં 1094 બોલમાં 100 સિક્સ ફટકાર્યા હતા.

4 / 7
ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલએ અલગ અલગ ટીમ તરફથી રમતા આઈપીએલમાં 1118 બોલમાં 100 સિક્સ ફટકારી હતી.

5 / 7

બેટ્સમેન ઋષભ પંતએ 1224 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.

6 / 7
ગુજ્જુ ઓલરાઉન્ડર યૂસુફ પઠાનએ 1313 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">