સબકા સપના મની મની: આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા ધનવાન, લાંબા ગાળે આપ્યુ ખૂબ સારુ રિટર્ન

મ્યુચ્યુઅલ ફંડ બજારના જોખમોને આધીન છે. આમ છતાં લોકો તેમાં ઉત્સાહપૂર્વક રોકાણ કરી રહ્યા છે. AMFIના ડેટા અનુસાર મ્યુચ્યુઅલ ફંડોએ લાંબા ગાળામાં રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. તેના માટે તમારે લાંબા ગાળા સુધી સતત રોકાણ કરતા રહેવુ ખૂબ જરુરી છે.

| Updated on: Feb 09, 2024 | 9:36 AM
દેશમાં સામાન્ય રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક પ્રિય રોકાણ સાધન બની રહ્યું છે.મ્યુચ્યુઅલ ફંડ બજારના જોખમોને આધીન છે. આમ છતાં લોકો તેમાં ઉત્સાહપૂર્વક રોકાણ કરી રહ્યા છે.

1 / 6
AMFIના ડેટા અનુસાર મ્યુચ્યુઅલ ફંડોએ લાંબા ગાળામાં રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. તેના માટે તમારે લાંબી ગાળા સુધી સતત રોકાણ કરતા રહેવુ ખૂબ જરુરી છે.આજે આપણે ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડ વિશે અને પાછલા વર્ષોમાં તેના વળતર વિશે જાણીશું.

2 / 6
AMFI ડેટા અનુસાર QUANT FLEXI CAP FUNDના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 1 વર્ષમાં 58.29% નું વળતર આપ્યું છે અને રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

3 / 6
ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 3 વર્ષમાં 37.31% વળતર આપ્યું છે.

4 / 6
ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 5 વર્ષમાં 31.50% વળતર આપ્યું છે. ક્વોન્ટ ફ્લેક્સી કેપ ફંડના ડાયરેક્ટ પ્લાને છેલ્લા 10 વર્ષમાં 26.30% વળતર આપ્યું છે.

5 / 6
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. આ સમાચાર માત્ર માહિતીના હેતુ માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણની સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. અમે વાચકોને ભલામણ કરીએ છીએ કે તેઓ નાણાં સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોનો સંપર્ક કરે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">