કુંભના કૂલ કેટલા પ્રકારો છે? શું હોય છે મહા કુંભ,પૂર્ણ કુંભ અને અર્ધ કુંભ- જાણો કુંભ મેળાને લગતી તમામ રોચક જાણકારી- Photos
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાકુંભ દરમિયાન કુલ છ શાહી સ્નાન થશે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. 30-45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું હિન્દુઓ માટે ઘ ણું મહત્વ છે. 144 વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?