શેરબજારમાં 155 શેરના સર્કિટ ફિલ્ટરમાં વધારો કરાયો, RVNL અને IRFC સહિતના શેરમાં આ ફેરફાર જોવા મળશે
એક્સચેન્જે 155 કંપનીઓના સર્કિટ ફિલ્ટરમાં વધારો કર્યો છે. આ તમામ કંપનીઓના સર્કિટ ફિલ્ટરને 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યા છે. જો તમે પણ શેરબજારમાં પૈસા રોકો છો તો તમને જણાવી દઈએ કે દેશના બંને એક્સચેન્જો સમયાંતરે શેરની સર્કિટ લિમિટમાં ફેરફાર કરતા રહે છે.
Most Read Stories