Penny Stock : ગુજરાતી કંપનીને મળ્યો અમેરિકાથી મોટો ઓર્ડર, 25 રૂપિયા છે શેરનો ભાવ, કિંમત 400% વધી
આ હેલ્થ કેર કંપનીના શેર સતત ફોકસમાં છે. ગયા શુક્રવારે અને 13 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 25 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યા હતા. કંપની ગુજરાતના વાપીમાં તેના હાલના પ્લાન્ટનું નવીનીકરણ કરી એક મોટો પ્લાન્ટ સ્થાપી રહી છે. તે યુએસ એફડીએ દ્વારા જરૂરી સીજીએમપી ધોરણોને અનુરૂપ હશે.
Most Read Stories