Vadodara : સ્ક્વોટ કવીન તરીકે ઓળખાય છે ઇન્દ્રજીત કૌર, બનાવ્યો છે અનોખો રેકોર્ડ

વડોદરા (Vadodara) શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌર જીમ ટ્રેનર છે અને સાથે સાથે બે છોકરાઓની માતા પણ છે. ઓર્થોડોક્સ ફેમિલીમાંથી હોવા છતાં પણ તેમણે હાર ન માની, અને આજે સ્કોટ કવીન તરીકે પ્રસિદ્ધિ હાંસલ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:35 PM
વડોદરા શહેરની 51 વર્ષીય ઇન્દ્રજીત કૌર સ્ક્વોટ્સ કવીન તરીકે ફેમસ છે. તેણે હાલમાં જ 1 કલાક 14 મિનીટમાં 2600 સ્કવોટ્સનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.

1 / 5
51 વર્ષના હોવા છતાં પણ તેઓ જીમ ટ્રેનર છે અને સાથે સાથે બે છોકરાઓની માતા પણ છે. ઇન્દ્રજીત કોર બાળપણથી એક ખૂબ સારા કબ્બડી પ્લેયર રહી ચૂક્યા છે. પરંતુ પરિસ્થિતિ અનુકૂળ ન રહેતા સ્પોર્ટ્સ છોડવુ પડ્યું હતું.

2 / 5
ત્યારબાદ 40 વર્ષની ઉંમરે ફરી એક વખત સ્પોર્ટ્સની દુનિયામાં પગ મૂક્યો, જેમાં બાળકોના સહકારથી એક માતા આજે પોતાના શોખ અને સ્વપ્નને પુરા કરી રહી છે. ઇન્દ્રજીત કૌરનું સપનું છે કે, બીજા માટે રોલ મોડલ સાબિત થાય અને સંસ્કારી નગરી વડોદરા ફિટ વડોદરા તરીકે જાણીતું બને.

3 / 5
ઓર્થોડોક્સ ફેમિલીમાંથી હોવા છતાં પણ તેમણે હાર ન માની, અને આજે સ્ક્વોટ કવીન તરીકે પ્રસિદ્ધિ હાંસલ કરી છે.

4 / 5
તેનો રોલ મોડલ હોલિવુડનો સિલવેસ્ટર સ્ટેલોન છે અને પોતાના થાયરોડ જેવા રોગને પણ તેમણે કસરત કરીને દૂર કર્યો છે. (Input Credit - નિકેત સોની)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">