Junagadh : ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલિશન, ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ Video
જુનાગઢ ફરી એકવાર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારમાં ધાર્મિક સ્થાનોના દબાણો પર તંત્રની તવાઈ હાથ ધરવામાં આવી છે. અનેક દરગાહ સહિત ધાર્મિક સ્થાનો પર ફરી બુલડોઝર ફરી વળ્યું છે. દાતાર રોડ, ગાંધી ચોક વિસ્તારમાંથી ધાર્મિક દબાણ દૂર કરાયા છે.

જૂનાગઢમાં મોતીબાગ, ઝાંઝરળા, કાળવા ચોક પાસે પણ દબાણો હટાવાયા છે. નરસિંહ મહેતા તળાવ સામે પણ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. સાબલપુર ચોકડી, બીલખા રોડ વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ST બસ, એમ્બ્યુલન્સ સહિતના વાહનો ડાયવર્ટ કરાયા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે પણ મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાડિયામાં ગુજસિકોટના આરોપી જવા સોલંકીનું ગેરકાયદે મકાન તોડી પાડ્યું છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ