17 એપ્રિલ 2025

47 મેચમાં 1 એવોર્ડ,  હવે 8 મેચમાં જીત્યા  4 એવોર્ડ

IPL 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો મિશેલ સ્ટાર્ક જોરદાર ફોર્મમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન સામેની મેચમાં મિશેલ સ્ટાર્કે દમદાર  બોલિંગ કરી હતી  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંતિમ ઓવરમાં દિલ્હી સામે રાજસ્થાનને જીતવા 9 રનની જરૂર હતી અને સ્ટાર્કે માત્ર 8 રન આપ્યા અને મેચ ટાઈ થઈ, બાદમાં સુપર ઓવર રમાઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025ની પહેલી સુપર ઓવરમાં સ્ટાર્કે રાજસ્થાનને  6 બોલમાં માત્ર 11 રન જ કરવા દીધા અને બાદમાં દિલ્હીએ  4 બોલમાં 12 રનનો ટાર્ગેટ  ચેઝ કરી જીત મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હીની જીતનો હીરો મિશેલ સ્ટાર્ક રહ્યો હતો જેણે તેની દમદાર બોલિંગથી અંતિમ ઓવર અને બાદમાં  સુપર ઓવરમાં કમાલ  પ્રદર્શન કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મિશેલ સ્ટાર્કના શાનદાર પ્રદર્શન માટે તેને  'પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ' આપવામાં આવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મિશેલ સ્ટાર્ક IPLમાં 47 મેચ રમી ચૂક્યો છે. જો કે 47 માંથી પ્રથમ 39 મેચમાં સ્ટાર્કના નામે ફક્ત એક જ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે છેલ્લી 8 IPL મેચમાં સ્ટાર્કે 4 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે અને હવે IPLમાં તેના નામે 5 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ થઈ ગયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે છેલ્લી 8 IPL મેચમાં સ્ટાર્કે 4 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે અને હવે IPLમાં તેના નામે 5 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ થઈ ગયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM