AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આ વર્ષે પણ વડોદરાવાસીઓને ચોમાસામાં રહેવું પડશે બોટ અને તરાપાના સહારે?

વડોદરા મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં 200 તરાપા અને 8 બોટ ખરીદી છે. ગત વર્ષે શહેરમાં ત્રણ વખત પૂર આવ્યા હતા. મનપા દાવો કરે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થતાં આ વર્ષે પૂરની સ્થિતિ નહીં આવે. તો તરાપા અને બોટની ખરીદી કેમ કરાઈ રહી છે તે મોટો સવાલ છે.

Anjali oza
| Edited By: | Updated on: Apr 17, 2025 | 9:04 PM
Share

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે વડોદરા મનપાએ ચોમાસા પહેલાં શહેરના ચાર ઝોન માટે 50-50 તરાપાની ખરીદી કરી છે.એટલું જ નહીં વડોદરા મહાનગરપાલિકાએ તરાપા ઉપરાંત 8 નવી બોટ ખરીદવાનું પણ આયોજન કર્યું છે. મનપાના આ આયોજનને લઈ મનપાની ખરીદી સામે ગંભીર સવાલો થયા છે.

  • શું મનપાને ₹1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નથી વિશ્વાસ ?
  • શું આ વખતે પણ આવા તરાપાના ભરોસે રહેવું પડશે પ્રજાને ?

ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ કરોડોના ખર્ચે ચાલી રહ્યો છે. તેમ છતાં તરાપા અને બોટની ખરીદી પાછળ કેમ ખર્ચો કરાઈ રહ્યો છે તે લોકોને પણ સમજાઈ નથી રહ્યું. ગત ચોમાસામાં શહેરમાં ત્રણ વખત પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. જો કે આ અંગે મનપાનો દાવો છે કે વડોદરા શહેરને પૂરથી બચાવવા.. તેણે કમર કસી છે.ચોમાસા પહેલાં જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દેવાનો દાવો કરાઈ રહ્યો છે કે જેથી ગત ચોમાસાની જેમ પ્રજાને આ ચોમાસામાં હાલાકી સહન કરવાનો વારો ન આવે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">