AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPTમાં આ વસ્તુ ક્યારેય ન કરો સર્ચ, નહીં તો કરવો પડશે મુશ્કેલીનો સામનો

ChatGPTની પ્રશંસા અને ટીકા બંને મળી રહ્યું છે. મોટાભાગના લોકો દરેક નાની નાની વસ્તુના જવાબ શોધવા માટે ChatGPTનો ઉપયોગ કરતા હોય છે.

| Updated on: Apr 17, 2025 | 2:28 PM
Share
ChatGPT પરથી દરેક બાબતના જવાબો મેળવી શકાય છે. પરંતુ કેટલીક બાબતો એવી છે જે તમારે AI સાથે શેર ન કરવી જોઈએ. કારણ કે આ પછીથી તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.

1 / 6
નિષ્ણાંતો ચેતવણી આપે છે કે એકવાર તમે ChatGPT માં ડેટા સર્ચ કરો છો, ત્યારે બધા ચેટબોટ્સ ગોપનીયતાની ખાતરી આપતા નથી. તે જ સમયે, શેર કરેલા ડેટાની સમીક્ષા પણ કરી શકાય છે.

2 / 6
જો તમે તમારો ડેટા સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો તમારો સામાજિક સિક્યોરિટી નંબર, પાસપોર્ટ વિગતો, જન્મ પ્રમાણપત્ર, સરનામું અને ફોન નંબર ChatGPT સાથે શેર કરશો નહીં.

3 / 6
જો તમે ChatGPTને મેડિકલ રિપોર્ટ મોકલીને દવા શોધવા માંગતા હોવ, તો તમારી વ્યક્તિગત માહિતી ક્રોપ કરીને  AIને મોકલે છે. ChatGPT સાથે ક્યારેય બેંક, ક્રેડિટ કાર્ડ અને રોકાણ ખાતા નંબર શેર કરશો નહીં.

4 / 6
જો તમે ChatGPTને તમારો પાસવર્ડ અને યુઝરનેમ લખવાનું ટાળવું જોઈએ. તમે સુરક્ષિત પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરી શકો છો.

5 / 6
આ ઉપરાંત વ્યક્તિએ કામનો ડેટા, ક્લાયન્ટની વિગતો અને ટ્રેડ જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાનું પણ ટાળવું જોઈએ.

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">