17 એપ્રિલ 2025

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI

IPL ની શરૂઆત  વર્ષ 2008માં થઈ હતી.  આ વર્ષે 18મી સિઝન ચાલી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL હવે ફક્ત ક્રિકેટ પૂરતું મર્યાદિત નથી રહ્યું, 18 વર્ષમાં IPLએક મોટો બિઝનેસ બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની બ્રાન્ડ વેલ્યુ 12 બિલિયન ડોલર એટલે કે  1 લાખ કરોડ રૂપિયાને  વટાવી ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એવી અપેક્ષા છે કે  IPL 2025માં જાહેરાતો દ્વારા લગભગ 6000-7000 કરોડ રૂપિયાની આવક થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

10 રૂપિયામાં બિસ્કિટ વેચતી કંપની પારલેએ IPL 2025માં સૌથી વધુ જાહેરાત આપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પારલેએ IPL 2025માં  સૌથી વધુ 9%  જાહેરાત આપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આનો અર્થ એ થયો કે IPLને પારલે તરફથી જાહેરાત દ્વારા સૌથી વધુ રૂપિયા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજી તરફ BCCI IPL મીડિયા રાઈટ્સ દ્વારા દર વર્ષે 12 હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM