ફ્લાઈટમાં ટેકઓફ અને  લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ  સીટ સીધી કરવાનુ  કેમ કહે છે ?

Credit - Getty Images

17-04-2025

ફ્લાઈટમાં એર હોસ્ટેસ વારંવાર સુચનાઓ આપતી જોવા મળે છે,  પણ એના પાછળનું કારણ આપની સલામતી અને સુરક્ષા હોય છે 

Credit - Getty Images

ફ્લાઈટ ક્રૂને ટ્રેનિંગ આપવામાં આવે છે  કે એ મુસાફરોની દરેક નાની નાની  વસ્તુને નોટિસ કરે અને એમને સલાહ આપે

Credit - Getty Images

ટેકઓફ એન્ડ લેન્ડિંગ વખતે વિમાન સંવેદનશીલ પરિસ્થિતીમાં હોય છે,  ત્યારે તમારા સીટની પોઝિશનથી  નક્કી થાય છે કે તમે સેફ છો કે નહીં 

Credit - Getty Images

સીટ સીધી હોવાથી તમારા પીઠને  સપોર્ટ મળે છે અને સીટ ઝૂકેલી હોય તો તમને અને પાછળ બેઠેલા મુસાફરને ઈજા પહોચી શકે છે   

Credit - Getty Images

 સીટ ઝૂકેલી હોય તો અવર જવરનો રસ્તો બ્લોક થઇ શકે છે અને લોકોને બહાર નીકળવામાં પારાવાર મુશ્કેલરુપ બની શકે છે

Credit - Getty Images

આજ કારણથી ટ્રે-ટેબલ પણ બંધ  કરી દેવાની સુચના આપવામાં આવે છે, કેમ કે જયારે અકસ્માત સર્જાય  ત્યારે આ ટ્રે ટેબલ મુસાફરો માટે  જોખમી બની શકે છે 

Credit - Getty Images

આ બધી વાતો એવિએશન લૉ નો એક ભાગ છે.અમેરિકાના 'કોડ ઓફ ફેડરલ રેગ્યુલેશન' પ્રમાણે વિમાન લેડિંગ અને ટેકઓફ વખતે મુસાફરોની સિટ સીધી હોવી જોઈએ

Credit - Getty Images