Knowledge : રસ્તા પર દેખાતા Milestoneના કેમ હોય છે અલગ અલગ રંગ ? જાણો દરેક રંગના સંકેત વિશે

What Is Milestone: રસ્તા પરથી પસાર થતા સમયે તમે અલગ અલગ રંગના ઘણા પત્થર રસ્તા કિનારે જોયા હશે. આ પત્થરોને માઈલસ્ટોન કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ માઈલસ્ટોનના રંગો અલગ અલગ કેમ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 7:20 PM
રસ્તા પર કોઈપણ સ્થળ સુધીનું અંતર જણાવવા માટે માઈલસ્ટોનનો ઉપયોગ થતો આવ્યો છે. જોકે હવે માઈલસ્ટોનની જગ્યા એ સાઈન બોર્ડનો ઉપયોગ થાય છે. તેમ છતા ભારતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં માઈલસ્ટોન લાગ્યા હોય છે, ચાલો જાણીએ આ માઈલસ્ટોન વિશેની રસપ્રદ વાતો.

1 / 5
પીળા રંગનો માઈલસ્ટોન નેશનલ હાઈવેનો સંકેત આપે છે. આ હાઈવેના સમારકામ અને દેખરેખ કેન્દ્ર સરકાર હેઠળની સંસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરે છે.

2 / 5
લીલા રંગનો માઈલસ્ટોન રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આવતા હાઈવેનો સંકેત આપે છે.

3 / 5
કાળા-સફેદ અને વાદળી રંગના માઈલસ્ટોન પર રસ્તા પર જોવા મળે છે. આ રંગો સંકેત આપે છે કે રસ્તો સ્થાનિક તંત્રની દેખરેખ હેઠળ છે.  તેનું સમારકામ અને દેખરેખ કરવાની જવાબદારી નગરપાલિકાની છે.

4 / 5
માઈલસ્ટોનનો ઈતિહાસ 17મી સદી પહેલાનો છે. રોમમાં પહેલીવાર માઈલસ્ટોન રજૂ થયા હતા. આ માઈલસ્ટોન 1000 ડગલાના અંતરે મુકવામાં આવ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">