Fact check : રેલવેની તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ ગયો ? શું છે સાચો સમય, અહીં જાણો
રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના સમયને લઈ વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 એપ્રિલથી રેલવેના તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલાઈ રહ્યો છે. ચાલો જાણીએ કે સમગ્ર મામલાની સત્યતા શું છે?

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..