Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB: વિરાટ કોહલીનું બેટ ગર્જ્યું, ફટકારી અડધી સદીની સેન્ચ્યુરી, બની ગયો એશિયાનો પહેલો બેટ્સમેન

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. તે T20 માં અડધી સદી ફટકારનાર વિશ્વનો બીજો અને એશિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

| Updated on: Apr 13, 2025 | 7:02 PM
રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં તેણે અડધી સદી ફટકારી, આમ કોહલીએ T20 માં તેની 100મી અડધી સદી ફટકારી.

1 / 5
તે આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો છે. કોહલી પહેલા આજ સુધી કોઈ પણ એશિયન ખેલાડી આવી સિદ્ધિ મેળવી શક્યો ન હતો.

2 / 5
તેણે પોતાની T20 કારકિર્દીની 100મી અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ રાજસ્થાન સામે 14.3 ઓવરમાં આઈપીએલ 2025 ની પોતાની બીજી અડધી સદી ફટકારી.

3 / 5
આ પહેલા કિંગ કોહલીએ KKR સામે રમાયેલી મેચમાં અણનમ અડધી સદીની ઇનિંગ રમી હતી. આ પછી, રાજસ્થાન રોયલ્સ સામે કોહલીનું બેટ ગર્જ્યું.

4 / 5
આ મેચમાં તેણે 45 બોલમાં 62 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન કોહલીએ 4 ચોગ્ગા ઉપરાંત 2 છગ્ગા ફટકાર્યા. કોહલીએ 137.78 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી.  (All Image - BCCI)

5 / 5

ભારતીય ક્રિકેટ ટીમ અને RCBના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની નજર IPL ટ્રોફી પર છે. RCB અને કોહલી એકપણવાર ટ્રોફી જીતી શક્યા નથી. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">