ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન, 1લાખ 02 હજાર 935 ઉમેદવારો આપશે પરીક્ષા, જુઓ Video
ગુજરાત પોલીસ સબ ઈન્સ્પેકટરની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરતની કુલ 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન હથિયારી PSIની કુલ 472 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કુલ 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.
ગુજરાત પોલીસ સબ ઈન્સ્પેકટરની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરતની કુલ 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બિન હથિયારી PSIની કુલ 472 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કુલ 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જાન્યુઆરી- ફેબ્રુઆરી 2025ની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડ CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષાના સાહિત્ય માટે ઉપયોગમાં લેનારા તમામ વાહનોનું GPSથી મોનીટરીંગ કરવામાં આવશે.
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
મહત્વનું છે કે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય તેવા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા આપવામાં દેવામાં આવી રહી છે. ત્યારે 472 જગ્યાઓ માટે કુલ 1 લાખ 2 હજાર 935 ઉમેદવારો આપશે લેખિત પરીક્ષા આપી રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરતની કુલ 340 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાના સાહિત્ય માટે ઉપયોગમાં લેનારા તમામ વાહનોનું GPSથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.