Surat : ઓરિસ્સાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ગાંજાનો જથ્થો જપ્ત, 2 શખ્સોની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને જતા હતા. ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે બાતમીના આધારે 1.81 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી 2 શખ્સો પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને સુરત આવતા હોવાનું સામે આવ્યું છે. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.
સુરતમાંથી ઝડપાયો હતો દારુ !
બીજી તરફ આ અગાઉ સુરતમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતના જહાંગીરપુરા પોલીસની પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ ઝડપાયો છે. કારમાં જુદી-જુદી જગ્યાએ ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો હતો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી હતી. દારૂની બોટલો સહિત 1 લાખ 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી હતી.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
