AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : SRH vs PBKS ની મેચમાં ચોથી ઓવરમાં પંજાબના ખેલાડીઓએ કરી બે મોટી ભૂલ, આખી ટીમ પર પડી ભારે

IPL 2025 માં SRH અને PBKS વચ્ચેની મેચમાં પંજાબની ટીમે ચોથી ઓવરમાં બે મોટી ભૂલો કરી. જેના કારણે અભિષેકને બે વાર એક જ ઓવરમાં જીવનદાન મળ્યું.

| Updated on: Apr 12, 2025 | 10:24 PM
Share
ચોથી ઓવર યશ ઠાકુર નાખી રહ્યો હતો જેની ચોથી ડિલિવરી નો-બૉલ જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણે SRH ને ફ્રી હિટ મળી ગઈ — જેનાથી બેટ્સમેનને કોઈ વિકેટ ગુમાવ્યા વિના ખૂલ્લી છૂટ મળી ગઈ.

1 / 5
આ બોલમાં મુખ્ય વાત એ છે કે ચોથી ઓવરમાં યશ ઠાકુર બોલિંગ કરી રહ્યો હતો. જેણે ચોથા બોલે નાખેલા નો બોલ બાદનો ચોથા બોલ પર અભિષેક શર્માએ 6 ફટકારી હતી.

2 / 5
જોકે આ ચોથા બોલે અભિષેક શર્માનો કેચ પકડાયો હતો. પરંતુ આ કેચ કામ ન આવ્યો.આવી ભૂલો મેચનું વળાંક બદલી શકે છે, ખાસ કરીને T20 ફોર્મેટમાં.

3 / 5
આજ ઓવરની પાંચમી ડિલિવરી પર એક સરળ કેચ ડ્રોપ થયો. આ ડ્રોપ કેચથી બેટ્સમેનને નવી તક મળી ગઈ અને તે મોટી ઇનિંગ બનાવવા મહત્વનું સાબિત થયું. જેનો આખા મેચ પર પ્રભાવ પડ્યો.

4 / 5
મહત્વનું છે કે ચોથી ઓવરના ચોથા બોલ સુધી અભિષેક 28 રન પર રમી રહ્યો હતો. જોકે આ બાદ અભિષેક શર્માએ 16 બોલમાં 48 રન પર પહોંચી ગયો હતો. અને બાદમાં એક બાદ એક હિત ફટકારી રહ્યો હતો. (All Image - BCCI)

5 / 5

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!

હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ

Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર

અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video

Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">