AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઉથના સુપરસ્ટારે મુકેશ અંબાણી સાથે બિઝનેસમાં હાથ મિલાવ્યો, જાણો કોણ છે આ દિગ્ગજ?

સાઉથ સુપરસ્ટાર હવે ના ફક્ત બોલિવૂડમાં જ પરંતુ બિઝનેસ બ્રાન્ડિંગમાં પણ એનો રંગ જમાવશે. રી-લોન્ચિંગ બાદ કહેવાઈ રહ્યું છે કે, "કેમ્પા કોલા"નો આ સેગમેન્ટ યુવાઓમાં ફરીથી લોકપ્રિય બની રહ્યો છે.

| Updated on: Apr 12, 2025 | 12:16 PM
Share
મુકેશ અંબાણી દુનિયાના ધનિક વ્યક્તિઓમાંથી એક છે અને બિઝનેસ જગતમાં તેઓ એક ખ્યાતનામ હસ્તી છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, સાઉથનો દિગ્ગજ અભિનેતા હવે મુકેશ અંબાણી સાથે કામ કરશે.

1 / 6
વાત એમ છે કે, સાઉથ સુપરસ્ટાર રામ ચરણ હવે ના ફક્ત બોલિવૂડમાં જ પરંતુ બિઝનેસ બ્રાન્ડિંગમાં પણ એનો રંગ જમાવશે. રામ ચરણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એક બ્રાન્ડ સાથે જોડાશે.

2 / 6
મુકેશ અંબાણીએ રિલાયન્સની બ્રાન્ડ "કેમ્પા કોલા"નો નવો બ્રાન્ડ એમ્બેસેડર રામ ચરણને બનાવ્યો છે. "કેમ્પા કોલા"ની રી-લોન્ચિંગ બાદ કહેવાઈ રહ્યું છે કે, "કેમ્પા કોલા"નો આ સેગમેન્ટ યુવાઓમાં ફરીથી લોકપ્રિય બની રહ્યો છે.

3 / 6
રિપોર્ટ્સના મત મુજબ જાણવા મળ્યું છે કે, રામ ચરણને "કેમ્પા કોલા"ની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અંદાજિત 10 કરોડ જેટલી તગડી ફી મળી શકે છે. "કેમ્પા કોલા"ની બ્રાન્ડે  રામ ચરણની માસ અપીલને અને તેના ફેનબેઝને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય લીધો છે.

4 / 6
"કેમ્પા કોલા"ની આ બ્રાન્ડિંગમાં રામ ચરણ એક નવા જ રૂપમાં દેખાશે. આનાથી બ્રાન્ડની પોપ્યુલારિટીમાં વધારો થશે તેમજ પેપ્સી અને કોકા કોલાના માર્કેટને પણ તગડું કોમ્પિટિશન મળશે.

5 / 6
જણાવી દઈએ કે, રામ ચરણે પેપ્સી,ડિઝની+હોટસ્ટાર, અપોલો ટાયર્સ જેવી મોટી કંપનીઓ માટે પણ બ્રાન્ડિંગ કરેલું છે.

6 / 6

આ પણ વાંચો: આ અભિનેતાને લોકો ‘ઓટો ડ્રાઈવર’ કહેતા, આજે રહે છે 150 કરોડના ઘરમાં, જાણો કોણ છે આ અભિનેતા?

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને

રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ

વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી

30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા

જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર

આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે

AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે

g clip-path="url(#clip0_868_265)">