Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US New Immigration Rules : અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ, હવે દસ્તાવેજો 24×7 રાખવા પડશે સાથે

અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટ, પછી ભલે તે કાયદેસર રીતે અભ્યાસ કરતો હોય કે કામ કરતો હોય, તેણે હવે હંમેશા પોતાની ઓળખ સંબંધિત માન્ય દસ્તાવેજો પોતાની સાથે રાખવા પડશે.

| Updated on: Apr 12, 2025 | 6:51 PM
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી કહે છે કે, '18 વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા Non-Citizensએ હંમેશા તેમના દસ્તાવેજો પોતાની સાથે રાખવા જોઈએ.' આ વહીવટીતંત્ર અમલીકરણને પ્રાથમિકતા આપી રહ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે કોઈ આશ્રય રહેશે નહીં.

1 / 6
આ નિર્દેશ એક યુએસ ડિસ્ટ્રિક્ટ જજે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિને આગળ વધવાની મંજૂરી આપ્યા બાદ આવ્યો છે, જેમાં દરેક ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ફેડરલ સરકારમાં નોંધણી કરાવવાની અને દસ્તાવેજો રાખવાની ફરજ પાડવામાં આવી છે.

2 / 6
મીડીયા અહેવાલ મુજબ, જેઓ માન્ય વિઝા પર અમેરિકામાં છે. જેમ કે H-1B વર્ક વિઝા ધારકો, ગ્રીન કાર્ડ ધારકો, વર્ક પરમિટ, I-94 રેકોર્ડ અથવા બોર્ડર ક્રોસિંગ કાર્ડ ધરાવતા લોકો પહેલાથી જ નોંધાયેલા માનવામાં આવશે અને નવી નોંધણી તેમના પર લાગુ થશે નહીં.

3 / 6
જોકે, આ પહેલાથી જ નોંધાયેલા વિદેશી નાગરિકો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોનો સમાવેશ થાય છે, તેમણે હવે હંમેશા તેમના દસ્તાવેજો પોતાની સાથે રાખવા પડશે.

4 / 6
તેમના બાળકો, જે 14 વર્ષના થવાના છે અથવા 14 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા છે, તેમણે 30 દિવસની અંદર ફરીથી નોંધણી કરાવવી પડશે અને પોતાના ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરવા પડશે.

5 / 6
મીડિયા અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટના પહેલા કાર્યકાળમાં નિયુક્ત થયેલા વોશિંગ્ટન ડીસી ડિસ્ટ્રિક્ટ જજ ટ્રેવર મેકફેડને નીતિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. તેમણે લખ્યું, 'સંસ્થાઓ જે નુકસાન વિશે વાત કરી રહી છે તે ખૂબ જ કાલ્પનિક છે અને તેમણે સાબિત કર્યું નથી કે આ નીતિ તેમના મુખ્ય ઉદ્દેશ્યોને અસર કરે છે.' (All Image - Canva)

6 / 6

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો....

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">