ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો આમિર ખાન

13 : April

Photo : Instagram 

આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટ હાથ પકડીને ચાલતા જોવા મળ્યા

13 : April

Photo : Instagram 

જન્મદિવસ પર આમિરે ગૌરીનો પરિચય તેના ચાહકો અને મીડિયા સમક્ષ તેની ગર્લફ્રેન્ડ તરીકે કરાવ્યો

13 : April

Photo : Instagram 

આમિર ખાને તાજેતરમાં જ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો

13 : April

Photo : Instagram 

 ગૌરી સ્પ્રેટ 46 વર્ષની છે 

13 : April

Photo : Instagram 

આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટની ઉંમરમાં 14 વર્ષનો તફાવત છે 

13 : April

Photo : Instagram 

અભિનેતા છેલ્લા એક વર્ષથી ગૌરી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે

13 : April

Photo : Instagram 

આમિર ખાને પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે કર્યા હતા અને તેમને બે બાળકો

13 : April

Photo : Instagram 

 વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા

13 : April

Photo : Instagram 

 15 વર્ષના લગ્નજીવન પછી 2021માં આમિરે છૂટાછેડા લીધા

13 : April

Photo : Instagram