13 April 2025

ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના  5 અસરકારક ઘરેલુ ઉપાય

Pic credit - google

દેશભરમાં કાળઝાળ પડી રહી છે. ત્યારે ગરમીની અસર સીધી તમારા ચહેરા પર પણ પડે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર તડકામાં બહાર જવાથી સનબર્ન અને ટેનિંગની સમસ્યાનો સામનો કરે છે.

Pic credit - google

ત્યારે જો તડકામાં નીકળીને તમારી ત્વચા પણ ટેન થઈ ગઈ છે તો આ ઘરેલું ઉપાયથી તમે ટેનિંગ દૂર કરી શકશો

Pic credit - google

ટેનિંગ દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે  ચણાનો લોટ, હળદર અને લીંબુનો રસ મિક્સ કરો અને આ પેકને તમારા ચહેરા પર લગાવો. આમ કરવાથી ટેનિંગ દૂર થઈ જશે.

Pic credit - google

એલોવેરા જેલ પણ ટેનિંગ દૂર કરે છે  આથી તમે તેને રાતે ચેહરા પર લગાવી સવારે ધોઈ કાઢો. આ તમે રોજ કરી શકો છો

Pic credit - google

દહીં ચહેરા માટે ખૂબ જ સારું છે. તેમા હળદર ભેળવીને ચહેરા પર લાગાવવાથી પણ ટેનિંગ દૂર થાય છે

Pic credit - google

દૂધ, મધ અને લીંબુનો રસ પણ સનબર્ન માટે ખૂબ અસરકારક સાબિત થાય છે. આ લગાવવાથી પણ ટેનિંગ દૂર થાય છે

Pic credit - google

આ સિવાય તમે જ્યારે તાપમાં ઘરેથી નીકળો ત્યારે ચહેરા પર સનસ્ક્રીન જરુર લાવો, જેથી ટેનિંગની સમસ્યા નહીં થાય 

Pic credit - google