Naga Sadhu vs Aghori Sadhu : અઘોરી અને નાગા સાધુ વચ્ચે શું તફાવત છે? એક લગાવે છે સ્મશાનભૂમિની રાખ, બીજા એને કરે છે તૈયાર
Naga Sadhu vs Aghori : ઘણીવાર નાગા અને અઘોરી સાધુઓને એક જ માનવામાં આવે છે પણ બંને એકબીજાથી તદ્દન અલગ છે. બંને એક જ ભગવાનની પૂજા કરે છે પરંતુ તેમની જીવનશૈલીમાં થોડો તફાવત છે જે અમે આજે તમને જણાવીશું.
કુંભમેળાના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories