હવે આ ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે રોહિત શર્મા, ખરાબ પ્રદર્શન બાદ લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે આ મેચમાં અન્ય ખેલાડીની કપ્તાનીમાં બેટ્સમેન તરીકે રમશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

| Updated on: Jan 20, 2025 | 5:24 PM
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રમતો જોવા મળશે. આ પહેલા તે રણજી ટ્રોફીમાં પણ ભાગ લેશે. વાસ્તવમાં રોહિતના ખરાબ ફોર્મને જોતા આ નિર્ણય લીધો છે. તે લગભગ 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં રમશે.

1 / 5
મુંબઈ ક્રિકેટ એસોસિએશને રણજી ટ્રોફીની આગામી મેચ માટે પોતાની ટીમનું નામ પણ સામેલ કર્યું છે, જેમાં રોહિત શર્માનું નામ સામેલ છે. જો કે, તે સુકાની નહીં કરે અને એક ખેલાડી તરીકે રમશે. ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે.

2 / 5
ભારતીય કેપ્ટન રોહિત શર્માનો જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચ માટે મુંબઈની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ 23 જાન્યુઆરીથી MCA-BKC ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ ટીમમાં કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

3 / 5
રોહિત શર્માએ હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત દરમિયાન પુષ્ટિ કરી હતી કે તે રણજીમાં રમશે. આ સાથે જ મુંબઈની ટીમની કમાન અનુભવી અજિંક્ય રહાણેના હાથમાં રહેશે. એટલે કે રોહિત રણજી ટ્રોફીમાં રહાણેની કપ્તાનીમાં રમતા જોવા મળશે.

4 / 5
જમ્મુ-કાશ્મીર સામેની રણજી મેચ માટે મુંબઈની ટીમ : અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે, શ્રેયસ અય્યર, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, હાર્દિક તમોરે (વિકેટકીપર), આકાશ આનંદ (વિકેટકીપર), તનુષ કોટિયન, શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસોઝા, રોયસ્ટન ડાયસ, કર્ષ કોઠારી (All Photo Credit : PTI / X)

5 / 5

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">