સ્વપ્ન સંકેત : તમને સપનામાં મશાલ અને મુંડન કે ભાંગ બનતી જોઈ છે? જાણો ભવિષ્ય માટે આ શું આપે છે સંકેતો

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

| Updated on: Jan 19, 2025 | 2:29 PM
ભભૂત : પોતાને અથવા કોઈને શરીર પર ભભૂત લગાવીને જોવું તે ગૃહસ્થ જીવનના પ્રત્યે તીવ્ર આકર્ષણના સંકેતો દર્શાવે છે.

1 / 7
ભાંગ : ભાંગ બનાવવી, પીસવી, જોવું કે તેનો નશો કરવો તે માનસિક ચિંતા વધવાના લક્ષણો છે. નશામાં લથડિયા ખાવા, પડી જવું, પરિવાર દ્વારા અપમાનિત થવાના સંકેતો છે.

2 / 7
ભીખ : સપનામાં ભીખ માંગતા જોવું અથવા આવું કોઈ દેખાય તો પરિવારમાં સુખ-સંપત્તિ વધે છે.

3 / 7
મશાલ : પોતાને મશાલ પકડતા જોવું તે પ્રગતિનું સૂચક છે. રમતના મેદાન પર મશાલ જોવી તે અશુભ ફળ આપે છે.

4 / 7
મહાવર(અલ્તો) : સ્ત્રીઓ પોતાને પગમાં અલ્તો લગાવતી જોવે તો તે પતિ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. પુરુષ આવી રીતે અલ્તો જોવે તો ઘરની સ્ત્રીઓથી દૂર જવાના સંકેતો છે.

5 / 7
મંજન : સપનામાં દાંત પર મંજન લગાવતા જોવું તે શુભ ફળની પ્રાપ્તિની સૂચના છે.

6 / 7
મુંડન : મુંડન થતા જોવું તે અથવા કરાવવું તે સુખી દાંમ્પત્ય જીવનનો સંકેત આપે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

7 / 7

રોજબરોજ આવતા સપનાઓ વિશેની અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">