Gujarati NewsPhoto galleryIshan Kishan who was dropped from Team India even in Champions Trophy started cricket academy in Bihar
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં તક ન મળતા ઈશાન કિશને શરૂ કર્યું નવું કામ, હવે ઘરેથી કરશે આ વ્યવસાય
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનને તક ના મળતા, તેણે અફતને અવસરમાં પલટવાનો નિર્ણય કર્યો છે. હવે બિહારના રહેવાસી એવા ઈશાન કિશને નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. તે હવે તેના ઘરેથી નવી કામગીરી કરશે.
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક ઓપનર અને વિકેટકિપર ઈશાન કિશનને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.