Travel tips : આ રોમેન્ટિક સ્થળ પર Valentines dayની ઉજવણી કરો, જુઓ ફોટો

જો કપલ વેલેન્ટાઇન ડેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય, તો તેઓ નૈનિતાલ જઈ શકે છે. અહીં ફરવા માટે અનેક સુંદર સ્થળો આવેલા છે. અહિની વાતાવરણ તમને ખુબ જ પસંદ આવશે, તો ચાલો જાણીએ તમે ગુજરાતથી નૈનીતાલ કઈ રીતે જશો.

| Updated on: Jan 20, 2025 | 4:18 PM
જો તમે પણ વેલેન્ટાઇન વીક દરમિયાન ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે નૈનિતાલ જઈ શકો છો. નૈનિતાલમાં માત્ર એક જ સ્થળ નહીં પરંતુ અનેક જગ્યાઓ છે જે યુગલો માટે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ રહેશે.

1 / 6
વેલેન્ટાઇન વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. દરેક કપલ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. વેલેન્ટાઇન વીકનો સૌથી ખાસ દિવસ વેલેન્ટાઇન ડે છે. જેની આ કપલ શરૂઆતથી જ રાહ જોઈ રહ્યું હતું. જે પહેલી વાર પોતાના જીવનસાથી સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. તેના માટે આ સ્થળ ખાસ રહેશે.

2 / 6
 પહેલા વેલેન્ટાઇન ડે પર કંઈક અલગ અને ખાસ કરવા માંગો છે, એક રોમેન્ટિક સ્થળ શોધી રહ્યો છે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ઓછા બજેટમાં મુસાફરી કરી શકો છો.

3 / 6
 જો તમે રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો,તમારા જીવનસાથી સાથે કેબલ કારમાં મુસાફરી કરવાની એક અલગ જ મજા છે. નૈનિતાલ રોપવેની ગણતરી દેશના સૌથી ઝડપી રોપવેમાં થાય છે. આ રોપવે પરથી સમગ્ર નૈનિતાલનો સુંદર નજારો જોઈ શકાય છે. તેની ઊંચાઈ પાયાથી 2270 મીટર છે.

4 / 6
 નૈનીતાલની તમારી સફર નૈની બોટિંગ કર્યા વિના અધુરી છે. અહીં તમારા જીવનસાથી સાથે બોટિંગ કરી શકો છો. અહીં વિવિધ બોટ ઉપલબ્ધ છે જેમાં તમે બેસીને સનસેટ જોઈ શકો છો.

5 / 6
ભીમતાલ તળાવ નૈની તળાવથી થોડા અંતરે આવેલું છે. આ તળાવની ખાસિયત એ છે કે, તમને નૈની તળાવ જેટલી ભીડ અહીં જોવા મળશે તેટલી નહીં દેખાય. આ જગ્યા તમારા હૃદયને સ્પર્શી જશે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">