Investment Scheme : મહિલાઓ માટે ફાયદાની સરકારી બચત યોજના, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
સરકાર મહિલાઓની સારી નાણાકીય સુરક્ષા માટે સતત કામ કરી રહી છે. સમય સમય પર, સરકાર મહિલાઓની જરૂરિયાતો અનુસાર બચત યોજનાઓ રજૂ કરી રહી છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. મહત્વનું છે કે સરકાર પણ મહિલાઓ માટે અનેક કર્યો કરી રહી છે. ત્યારે મહિલાઓને લગતી આવી અન્ય સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories