Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોયફ્રેન્ડની હત્યાનો લાગી ચૂક્યો છે આરોપ, જેલની હવા ખાઇ ચૂકી છે અભિનેત્રી, કોન્ટ્રવર્સી ક્વિનના પરિવાર વિશે જાણો

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ, 1992ના રોજ બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઈન્દ્રજીત ચક્રવર્તી છે.બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. રિયા લક્ઝરી લાઈફ જીવે છે.

| Updated on: Jan 20, 2025 | 12:19 PM
રિયા ચક્રવર્તીનો જન્મ 1992માં બેંગલુરુમાં થયો હતો, સુંદર અભિનેત્રીએ એમટીવી ઈન્ડિયા પર વીજે તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રિયા એ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે 14 જૂન 2020ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારે દેશને હચમચાવી નાખ્યો હતો.

1 / 13
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી ઇન્ડસ્ટ્રીમાં તેની ફિલ્મો કે અભિનયને કારણે નહીં પરંતુ વિવાદોને કારણે જાણીતી છે.હાલમાં રિયા ચક્રવર્તી એમટીવી રોડિઝમાં જજ તરીકે જોવા મળે છે.

2 / 13
 રિયાલિટી શો એમટીવી રોડિઝની જજ અને બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 13
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની ફિલ્મો અને એક્ટિંગને લઈને ઓછી ચર્ચામાં રહે છે. તેના બદલે તે દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધો અને તેના મૃત્યુ પછી વધુ ચર્ચામાં રહી છે. સુશાંતના મૃત્યુના કેસમાં તેને જેલ પણ જવું પડ્યું હતું.

4 / 13
 તમને જણાવી દઈએ કે બોલિવુડ ફિલ્મો સિવાય રિયાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે રિયા ચક્રવર્તી પણ ટીવીમાં જોવા મળી ચૂકી છે. રિયાએ 2009માં MTV ઈન્ડિયાના TVS Scooty Teen Diva પર સ્પર્ધક તરીકે તેની ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી.

5 / 13
ભલે તે પોતાની ફિલ્મોમાં વધારે જાદુ ન બતાવી શકી, પણ રિયાની સોશિયલ મીડિયા પર  મોટી ફેન ફોલોઈંગ છે. રિયા અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફોટા શેર કરે છે, ફોટોને ચાહકો પણ પસંદ કરે છે.

6 / 13
રિયા ચક્રવર્તીએ બોલિવૂડમાં ફિલ્મ 'મેરે ડૅડ કી મારુતિ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. જેમાં રિયાની સાથે સાકિબ સલીમ અને રામ કપૂરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. રિયાએ જલેબી, હાફ ગર્લફ્રેન્ડ, બેંક ચોર અને સોનાલી કેબલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

7 / 13
રિયા ચક્રવર્તી મુંબઈમાં 85 લાખ રૂપિયાના ઘરમાં રહે છે. તેની પાસે મુંબઈના પોશ વિસ્તારમાં લક્ઝરી એપાર્ટમેન્ટ છે. અભિનેત્રીના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે 20 લાખ રૂપિયાની ટોયોટા ઈનોવા અને 23 લાખ રૂપિયાની જીપ કમ્પાસ એસયુવી છે.

8 / 13
રિયા ચક્રવર્તી ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે. જેના કારણે અભિનેત્રી લાખો રૂપિયા કમાય છે.

9 / 13
અભિનેત્રી એક ફિલ્મ માટે 30 લાખ રૂપિયા ફી લે છે. અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ટ્રોલિંગનો સામનો કરવાની વાત કરી હતી.

10 / 13
તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી ત્યારે ચર્ચામાં આવી હતી. જ્યારે વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા તેના ફ્લેટમાં લટકતો જોવા મળ્યો હતો.

11 / 13
 જ્યારે આ કેસમાં તપાસ કરવામાં આવી ત્યારે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

12 / 13
રિયા ચક્રવર્તી વિશે એવી અફવા છે કે તે બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે અને થોડા મહિના પહેલા જ બંને મુંબઈમાં બાઇક રાઇડ પર સાથે જોવા મળ્યા હતા.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !

સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ

g clip-path="url(#clip0_868_265)">