Auto Expo 2025 : ભારતની પ્રથમ સોલાર કાર થઈ લોન્ચ, કિંમત છે માત્ર 3.25 લાખ રૂપિયા
Vayve Mobility એ ઓટો એક્સ્પોમાં એક શાનદાર કાર લોન્ચ કરી છે. આ કાર એટલા માટે ખાસ છે કારણ કે તે સૌર ઉર્જા અને વીજળી બંને પર ચાલી શકે છે. આ સોલાર ઇલેક્ટ્રિક કાર 3.25 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી છે.
ભારત એકંદરે ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક છે. ભારતમાં દરરોજ નવા વાહનો લોન્ચ થતા હોય છે, ત્યારે ઓટોમોબાઈલને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Most Read Stories