Travel Tips : ગુજરાતના આ બીચ પર 3 દિવસ સુધી બીચ ફેસ્ટિવલની ધમાલ બોલશે
જો તમે પણ પત્નીને લઈ બીચ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તમારા ટ્રાવેલ પ્લાનમાં કેરળ, ગોવાના બીચ સામેલ છે. તો આ કેરળ અને ગોવાને પણ ટુંકો પાડે તેવો અહેમદપુર બીચની મુલાકાત લઈ શકો છો.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories