Gujarati NewsPhoto galleryIndian railway station Hyderabad s Famous Railway Station Set Filming Location with 2 Platforms Ramogji Film City s
ભારતનું એવું રેલવે સ્ટેશન, જે નામ બદલવા માટે છે ફેમસ, ત્યા ફક્ત 2 જ પ્લેટફોર્મ આવેલા છે
રેલવે સ્ટેશન તેનું નામ બદલવા માટે પ્રખ્યાત છે : આજે અમે તમને એક એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ જ્યારે પણ ઈચ્છો ત્યારે બદલી શકાય છે. આ રેલવે સ્ટેશન વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે.જો કે આ રેલ્વે સ્ટેશન વિશે સાંભળ્યા પછી, તમે વિચારતા હશો કે તે કેવું હશે, જેનું નામ હંમેશા બદલાતું રહે છે. આમ છતાં તે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.