ભારતીય ખેલાડીઓને નહીં મળે અલગ ગાડી, પ્રથમ T20માં જોવા મળશે BCCIની નવી પોલિસી
PTIના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ પોતાની 10 પોઈન્ટવાળી પોલિસી તમામ રાજ્ય સંઘોને મોકલી છે.જ્યાં ભારત-ઇંગ્લેન્ડ ટી20 સીરિઝની મેચો રમાનારી છે. પહેલી મેચ કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, CAB એ પણ તે નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે.
ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તો ભારતીય ક્રિકેટ ટીમને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories