Richest City : અમદાવાદ પછી, આ છે ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર, જાણી લો નામ
ગુજરાતમાં અમદાવાદ સૌથી ધનિક શહેર છે. અમદાવાદનું GDP $68 બિલિયન છે. મહત્વનું છે કે આ સિવાય ગુજરાતનું બીજું સૌથી ધનિક શહેર છે. જે શહેર ભારતમાં ધનિક શહેરની યાદીમાં 9મા ક્રમે આવે છે.
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરતના આવા અન્ય સમાચાર ચનચવા માટે અહીં ક્લિક કરો.
Most Read Stories