Gujarati NewsPhoto galleryLuxury trave World s 3 Most Expensive Countries Bermuda Switzerland Norway High budget travel
દુનિયાના 3 સૌથી મોંઘા દેશો, જ્યાં એક કપ ચા માટે આપવા પડે છે 800 રૂપિયા, હોટલનું ભાડુ સાંભળીને તો પરસેવો છુટી જશે
Most Expensive Country : આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં હોટેલનું ભાડું ખૂબ મોંઘું છે અને ચાના કપનો ભાવ પણ ખૂબ ઊંચો છે. કેટલીક જગ્યાઓ પર ખૂબ જ ઓછા બજેટમાં મુસાફરી કરી શકાય છે, જ્યારે કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જવા માટે તમારે ખૂબ પૈસા ખર્ચવા પડે છે.
ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે. ટ્રાવેલ માટે ઘણી એજન્સીઓ હોય છે જે લોકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપીને મુસાફરીની ટિકિટ ઓફર કરતા હોય છે. તો આવી જ ટ્રાવેલની સ્ટોરી અથવા ટ્રાવેલ ટિપ્સ જોવા માટે ટ્રાવેલના ટોપિક પેજને ફોલો કરતા રહો.