Saif Ali Khan Attack : સૈફ અલી ખાન નહીં, તેના બંને બાળકો હતા આરોપીના ટાર્ગેટ, સૈફ પહેલા આ સેલિબ્રિટીઝના ઘરની પણ કરી હતી રેકી
મધ્યરાત્રિએ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કરનાર અને સૈફ પર ખૂની હુમલો કરનાર આરોપીને આખરે મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે સૈફ સહિત અનેક સેલિબ્રિટીઓના ઘરની રેકી પણ કરી હતી. એટલું જ નહીં, તેણે ચોરી માટે સૈફનું ઘર કેમ પસંદ કર્યું તેની માહિતી પણ સામે આવી છે.
સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. સૈફ અલી ખાનના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories