શું અપરિણીત કપલ OYO માં પકડાઈ તો થઇ શકે ધરપકડ ? જાણો શું કહે છે કાયદો
Couples Hotel Stay Right: તાજેતરમાં, એક નિર્ણય પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે ભારતમાં અપરિણીત યુગલો માટે હોટલમાં રહેવા અંગેની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. થયું એવું કે OYOએ એક જગ્યાએ તેની ચેક-ઈન પોલિસી બદલી છે, જેના કારણે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અપરિણીત વયસ્કોને હોટેલમાં રહેવાનો અધિકાર છે.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
Most Read Stories