Bajra no Rotlo : શિયાળામાં બાજરીના રોટલા સાથે ગોળ ખાવાના ફાયદા, જાણી લો
શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા અને ગોળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને આયર્ન હોય છે. ગોળ ગરમ સ્વભાવ ધરાવે છે અને તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે, જે શરદી સામે રક્ષણ આપે છે અને બાહ્ય ચેપનું જોખમ ઘટાડે છે.
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા કારણે હૃદય રોગની સમસ્યા થઈ શકે છે.તો હૃદય રોગને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories