Maha Kumbh 2025 : મહાકુંભમાં જઈ રહ્યા છો તો ચિંતા કરતા નહિ, ગુજરાત પેવેલિયન તમારી 24 કલાક મદદ કરશે
મહાકુંભમાં ગુજરાતના લોકોને તમામ પ્રકારની મદદ અને સેવાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા ગુજરાત પેવેલિયન શરૂ કરવામાં આવ્યું છે.ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો કુંભ મેળો છે. પૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે. ગુજરાત પેવેલિયન વિશે જાણો
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories