સ્વપ્ન સંકેત : તમને ક્યારેય સપનામાં પોતાને રડતા, યોગાસન કે કોઈ યોજના બનતી જોઈ છે ? જાણો શુભ સંકેતો આપે છે કે અશુભ

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

| Updated on: Jan 20, 2025 | 2:04 PM
યંત્ર : સ્વપ્નમાં તમને ક્યારેય કોઈ યંત્રનું કોષ્ટક બનાવો છો તે વધારે અશુભ માનવામાં આવ્યું છે. આવું સ્વપ્ન જોવાથી મોટી મુશ્કેલી આવવાનો યોગ બને છે.

1 / 8
યજ્ઞોપવિત : સપનામાં યજ્ઞોપવિત પહેરવી કે એવું જોવું તે અત્યંત શુભ સંકેત આપે છે. નવી જનોઈ ધારણ કરતા જોવું તે કોઈ નવા કાર્યનો શુભારંભ દર્શાવે છે.

2 / 8
યોગાસન : કોઈ પણ પ્રકારના આસનો કરવા તે શુભ માનવામાં આવે છે. શવાસન જોવું તે અત્યંત શુભ માનવામાં આવ્યું છે. કેમ કે આવું જોવું તે ઉંમર વધશે તેવા સંકેત આપે છે.

3 / 8
યોજના : સપનામાં બનેલી કોઈ યોજના કે કાર્યની યોજના તે કાર્ય અસફળ થવાની શક્યતાના સંકેતો આપેછે.

4 / 8
રંગવું : કોઈ વસ્તુને રંગવી કે રંગાતા જોવી તે કોઈ સારી વસ્તુને નુકસાન પહોંચશે તેવી શક્યતા દર્શાવે છે.

5 / 8
રક્ષા કરવી : કોઈની રક્ષા કરવી અને વિશેષ રુપથી મહિલાની રક્ષા કરવી તે ખુબ જ શુભ સંકેત આપે છે. આવું સપનું આવવું તે દરેક પ્રકારના સુખ મળશે તેવું દર્શાવે છે.

6 / 8
રફકામ કરવું : કોઈ પણ કાપડ પર રફ કામ કરવું તે અથવા આવું જોવું તે કોઈ નવા વસ્ત્રો મળશે તેવા યોગ છે.

7 / 8
રડવું : સપનમાં પોતાને રડતા જોવું તે મુશ્કેલીનું નિવારણ આવશે તેવા યોગ છે. બીજાને રડતા જોવું તે શત્રુ પ્રબળ થવાના સંકેત છે. સમુહમાં રડવું અને કોઈને રડતા જોવું તે કોઈ ધાર્મિક કાર્યમાં સમાવેશ થવાના યોગ દર્શાવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

8 / 8

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">