Gold Price Today : એક જ અઠવાડિયામાં સોનું 1460 રુપિયા મોંઘુ થયું ! જાણો આજનો ભાવ શું છે

Gold Price Today: છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1460 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 1350 રૂપિયાનો વધારો થયો છે.

| Updated on: Jan 19, 2025 | 11:52 AM
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1460 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 1350 રૂપિયાનો વધારો થયો છે.

1 / 6
 આજે રવિવાર 19 જાન્યુઆરીના રોજ સોનાના ભાવની વાત કરીએ તો આજે 81,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 6
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,500 રૂપિયા છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,350 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,110 રૂપિયા છે.

3 / 6
હવે ગુજરાતના અમદાવાદ સોનાના 22 કેરેટનો ભાવ 74,400 રૂપિયા પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 81,160 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

4 / 6
સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવાર, 17 જાન્યુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટીને 93,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. એશિયન બજારોમાં કોમેક્સ ચાંદીના વાયદાના ભાવ 1.47 ટકા ઘટીને 31.26 ડોલર પ્રતિ ઔંસ થયા છે. ત્યારે હાલ ચાંદીનો ભાવ 96,500 ચાલી રહ્યો છે.

5 / 6
ભારતમાં 22k અને 24k ની કિંમતમાં સતત વધારો થાય છે, ત્યારે સોનાનો ભાવ 82,000 સુધી જવાની સંભાવના છે આથી કેટલાક રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણનો સારો સારો ઓપ્શન ગણીને રોકાણ કરી રહ્યા છે.

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">