20 January

Photo : Instagram

કોલ્ડપ્લેનો કોન્સર્ટ જોવા ચાહકો આતુર

20 January

Photo : Instagram

કોલ્ડપ્લેના ચાહકો માટે ગુડ ન્યુઝ

20 January

Photo : Instagram

 જે લોકો લાઇવ કોન્સર્ટ માટે ટિકિટ ખરીદી શક્યા નથી

20 January

Photo : Instagram

તે ઘરે બેઠા આ લાઈવ શો જોઈ શકશે

20 January

Photo : Instagram

જાણો કોલ્ડપ્લેનો કોન્સર્ટ ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે

20 January

Photo : Instagram

 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ

20 January

Photo : Instagram

કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ OTT પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે

20 January

Photo : Instagram

OTT પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટારે કોલ્ડપ્લે સાથે ભાગીદારી કરી છે

20 January

Photo : Instagram

 કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ 26 જાન્યુઆરી2025 ના રોજ સાંજે 6 વાગ્યે ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે

20 January

Photo : Instagram

 આ જોવા માટે તમારી પાસે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોવું જરુરી છે