Gujarat Business Tycoons : અમદાવાદ સિવાય ગુજરાતના ધનકુબેરોને જાણો, સુરત, વડોદરા, રાજકોટ અને નવસારીમાં રહે છે આ અમીરો
Gujarati Richest People : આપણે માનીએ છીએ કે ગુજરાતમાંથી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જ અમીર વ્યક્તિઓ છે. પરંતુ આ વાત ખોટી છે. ગુજરાતમાં એવા ઘણા લોકો રહે છે જેમનું નામ વિશ્વ સ્તરે ગુંજી રહ્યું છે. આ યાદી ગુજરાતના સમૃદ્ધ ઉદ્યોગ જગતની ઝાંખી આપે છે.

ગુજરાતના ધનાઢ્ય લોકો
આ વીડિયોમાં તમને જોવા મળશે કે અમદાવાદ સિવાય પણ આખા ગુજરાતમાં એવા ઘણા અમીર લોકો છે જેમની સંપતિ કરોડો અને અબજોમાં આવેલી છે. જેમાં સુરત, રાજકોટ, નવસારી તેમજ વડોદરાના ધનાઢ્ય લોકોનો સમાવેશ થાય છે. સુરતના જયંતિલાલ જરીવાલા (કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ), વડોદરાના ઉદ્યોગપતિઓમાં કુંજલ લલિતકુમાર પટેલ (વોલ્ટામ્પ ટ્રાન્સફોર્મર્સ), ગોવિંદભાઈ લાલજીભાઈ ઢોલકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ), બાબુ લખાણી (કિરણ જેમ્સ), નિરજભાઈ ચોકસી અને જીગ્નેશભાઈ દેસાઈ (એન જે ઇન્ડિયા ઇન્વેસ્ટ)નો સમાવેશ થાય છે.
દુનિયાના દરેક ખુણે પોતાનો ડંકો વગાડ્યો
આગળ જોઈએ તો ફારુકભાઈ ગુલામભાઈ પટેલ (કેપી ગ્રુપ), અતુલ નંદકિશોર દાલમિયા (રુબામિન), રાજકોટના પરક્રમસિંહ જાડેજા (જ્યોતિ સીએનસી ઓટોમેશન), સુરતના અશ્વિન દેસાઈ (એથર ઇન્ડસ્ટ્રીઝ) આ લોકો દુનિયાના દરેક ખુણે પોતાનો ડંકો વગાડ્યો છે. આ યાદી ગુજરાતના સમૃદ્ધ ઉદ્યોગ જગતની ઝાંખી આપે છે.