Winner Of Bigg Boss 18 : વિવિયન, કરણવીર કે રજત કોણ જીતશે ટ્રોફી? લોકો એ કહ્યું આ હશે વિજેતા
Bigg Boss 18 Winner: શોમાં વિજેતા કોણ બનશે, આ તો લોકો નક્કી કરશે, આ બિગ બોસના નિર્માતાઓ કહે છે. હાલમાં, શોના અંતિમ તબક્કામાં ટોચના 6 સ્પર્ધકો હાજર છે. કરણવીર મહેરા, રજત દલાલ, વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, ચુમ દરાંગ અને ઈશા સિંહ. પરંતુ ચાહકોએ તેમના ટોચના 3 સ્પર્ધકોને પહેલાથી જ પસંદ કરી લીધા છે.
બિગ બોસ ટીવીની મોસ્ટ પોપ્યુલર રીયાલીટી ટીવી શો છે અત્યાર સુધી આ શોના 17 સિઝન આવી ચૂક્યા છે ત્યારે હાલ 18મો સિઝન ચાલી રહ્યો છે ત્યારે આજે તેનો ગ્રાન્ડ ફીનાલે છે ત્યારે તેને લગતી તમામ માહિતી જોવા અહીં ક્લિક કરો